न.
( વૈદ્યક ) મોઢાના રોગ મટાડવા માટેની એક દવા. તે બનાવવા રસોડાની દીવાલ ઉપર ચોંટેલો ધુમાડો, જવખાર, કાળીપાટ, ત્રિકટુ, રસવંતી, તેજબળ, ત્રિફળા, લોહભસ્મ અને ચિત્રક બધાં સરખે ભાગે લઇ વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. તે મધમાં મેળવી મોઢામાં રાખવાથી મોઢાના રોગ મટતા મનાય છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.