ક્રિ○વિ○
(જેવી રીતે) તેવી રીતે. (સાક્ષેપ) (૨) તથા, અને, ને (‘અને’ ‘તથા’ ના અર્થમાં ‘તેમજ’ સાથે રહે, જ્યારે ‘જેમ’ની સાપેક્ષતામાં વપરાય ત્યારે લેખનમાં અલગ રહે છે; ‘જેમ મેં કર્યું તેમ જ તમારે કરવું’)
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.