પંચનિર્ણય

Head Word Concept Meaning
નિર્ણયશક્તિ આલોક-14, બુદ્ધિશક્તિ નામ : નિર્ણયશક્તિ, મુકદ્રમાનો ફેંસલો, ન્યાયબુદ્ધિ, ફેંસલો, ચુકાદો, નિર્ણય, લવાદનો નિર્ણય, લવાદનો ચુકાદો, ન્યાયનિર્ણય, નિદાન, આગળનાં એંધાણ, આગળ હુકમનામું, અધિકૃત આજ્ઞા, વટહુકમ, દંડ, અપરાધ, વાંક, જાહેરનામું, પંચનિર્ણય, આખરી નિર્ણય.

Other Results

Head Word Concept Meaning
નિર્ણયશક્તિ આલોક-14, બુદ્ધિશક્તિ અંદાજ, મૂલ્યાંકન, માન્યતા, મુલવણી, પરખ, ગુણવત્તા નક્કી કરવી, આલોચના, ટીકા, વિવેચન, સમીક્ષા, અવલોકન, અહેવાલ, વિવેચનાત્મક અંદાજસૂચિ, ફલશ્રુતિ, ફલસ્વરૂપ, ફલિતાર્થ.
નિર્ણયશક્તિ આલોક-14, બુદ્ધિશક્તિ ન્યાયાધીશ, ન્યાયકર્તા, ન્યાયપંચ, ન્યાયમૂર્તિ, ન્યાયનિર્ણાયક, કાજી, પ્રમાણપુરુષ, લવાદ, મધ્યસ્થ, પંચ ('અમ્પાયર'), વિવેચક, આલોચક, ગ્રંથસમીક્ષક, સંપાદક, તંત્રી, ભાષ્યકાર, 'સેન્સર', વિવેચક મહેચ્છુ, આલોચક, અમૃભ્યવહારી વિવેચક, કાકદ્રષ્ટિ વિવેચક, દોષદર્શી વિવેચક,છિદ્રાન્વેષી વિવેચક.
નિર્ણયશક્તિ આલોક-14, બુદ્ધિશક્તિ વિશે. : ન્યાયવિષયક, નૈયાયિક, ન્યાયપ્રદાનસંબંધી, ન્યાય કરવાની સત્તાવાળું, વિવેચક દ્રષ્ટિવાળું.
નિર્ણયશક્તિ આલોક-14, બુદ્ધિશક્તિ ક્રિયા : ન્યાય આપવો, ન્યાય કરવો, ન્યાય તોળવો, નિર્ણય આપવો, મુલવણી કરવી, મૂલ્ય આપવું, કક્ષા આપવી, અનુમાન કરવું, પંચમાં બેસવું, નિર્ણાયકનું કાર્ય કરવું, મુકદ્ગમો ચલાવવો.
નિર્ણયશક્તિ આલોક-14, બુદ્ધિશક્તિ ફેંસલો આપવો, ચુકાદો પાછો મોકલવો, ચુકાદો લાવવો, સભામાં નિર્ણય આપવો, ભાષ્ય કરવું, ટિપ્પણ કરવું, સમીક્ષા કરવી, અવલોકન કરવું.
નિર્ણયશક્તિ આલોક-14, બુદ્ધિશક્તિ ક્રિ.વિ. : સમગ્રતયા, ન્યાયપુર:સર.
નિર્ણયશક્તિ આલોક-14, બુદ્ધિશક્તિ ઉક્તિ : બીજા અંગે ચુકાદો ન આપવો, નહિ તો તમારો ચુકાદો થઈ જશે.
નિર્ણયશક્તિ આલોક-14, બુદ્ધિશક્તિ અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે.
નિર્ણયશક્તિ આલોક-14, બુદ્ધિશક્તિ વિવેચક થનાર અયોગ્ય માણસ તો નથી ને તે જોવાનું છે.
નિર્ણયશક્તિ આલોક-14, બુદ્ધિશક્તિ ખરા હોવા કરતાં ટીકાત્મક થવું બહુ સહેલું છે.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

એપ્રિલ , 2024

શુક્રવાર

26

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects