માઇક

Head Word Concept Meaning
ધ્વનિ આલોક-09 સંવેદન ધ્વનિવિસ્તાર યંત્ર, ધ્વનિયંત્ર, શંકુ આકારનો હવામાનનો સંકેત, મસ્તક ધ્વનિયંત્ર, કર્ણધ્વનિ યંત્ર, રણશિંગું, ગતિશીલ વિદ્યુતતાર ધ્વનિયંત્ર, નાના પટ્ટી જેવા અવાજવાળું, ધ્વનિયંત્ર, મધ્યમ ક્ષેત્ર ધરાવતું- ધ્વનિવિસ્તારક યંત્ર, ધ્વનિવર્ધક યંત્ર, શ્રવણવર્ણક.

Other Results

Head Word Concept Meaning
ધ્વનિ આલોક-09 સંવેદન નામ: ધ્વનિ, અવાજ, રણકાર, શ્રવણ ઘટના, શ્રાવ્ય ઉદ્દીપન, શ્રાવ્ય અસર, ઘોંઘાટ, ધ્વનિ ઊંચકવા, ધ્વનિ ગુરુતા, સૂર, મૌલિક વાચા, વાચિક ધ્વનિ, વાચા, ધ્વનિલહરી, ધ્વનિપ્રસારણ, રણકાર, લલકાર, નિનાદ, લયરંગીનતા, લય, સૂર, ધ્વનિપુનરાવર્તન, સંવાદી લય, એકવાનતા, ધ્વનિ આવૃત્તિ.
ધ્વનિ આલોક-09 સંવેદન ધ્વનિ ઉત્પાદન યંત્ર, શ્રાવ્ય ધ્વનિ યંત્ર, સારાં કિતવાદન, ધ્વનિ મુક્તિ-વાદન, ધ્વનિ-અંક્તિ, ધ્વનિલંબ, ધ્વનિવાહન, ધ્વનિમુદ્રણ પટ્ટી, ગ્રામોફોન, થાળીવાજું, ફોનોગ્રાફ, ચુંબકીય ધ્વનિયંત્ર, શૂચિકા, રેડીઓ-ગ્રામોફોનનું સંયુક્ત યંત્ર, મેળવીને એક અવાજવાળું યંત્ર, ધ્વનિ-આલેખ, ધ્વનિમુદ્રણની પટ્ટિકા ('કેસેટ').
ધ્વનિ આલોક-09 સંવેદન શ્રવણશાસ્ત્ર, ધ્વનિશાસ્ત્ર, રેડીઓ- શ્રવણશાસ્ત્ર, શ્રવણશાસ્ત્રી, આમંધિક ધ્વનિનું શાસ્ત્ર, શ્રવણાનીય ધ્વનિનું શાસ્ત્ર, ધ્વનિ-સીમા, ધ્વનિ-અવરોધ, ઘાંટો, શ્રવણ, વિકૃતિ, ધ્વનિમંડન, ગુંજન, ગણગણાટ, 60-ચક્રનું ગુંજન, પક્ષીઓના કલરવ, પુનર્નિવેશ ('ફીડબેક') સિસકારાનો ધ્વનિમ ગડગડાટ, કારમી કરુણ ચીસ, કિકિયારી, ડુસકા, સાપનો ફુફાડો, ખળભળાટ, ધ્વનિ ઉત્કટાતા માપવાળો એકમ ('બેલ'), વસ્તુગત ધ્વનિનો એકમ ('ફોન').
ધ્વનિ આલોક-09 સંવેદન શ્રાવ્ય, શ્રાવણીય, સાંભળી શકાય તેવું, શ્રવણક્ષમ, સુશ્રાવ્ય એકતાનતાવાળું, શ્રવણશાસ્ત્રીય, અવાજ કરવા વધારે ગતિવાળું.
ધ્વનિ આલોક-09 સંવેદન ક્રિયા: ધ્વનિ કરવો, અવાજ કરવો, નાદ કરવો, રગકાર કરવો-થવો, પ્રતિધ્વનિ કરવો.
ધ્વનિ આલોક-09 સંવેદન ધ્વનિવર્ધક યંત્રો: સંપર્ક ધ્વનિવર્ધક, સ્ફટિક ધ્વનિવર્ધક, ગતિશીલ ધ્વનિવર્ધક, જ્યોત ધ્વનિવર્ધક, ગરમ-તાર ધ્વનિવર્ધક, રોપીય ધ્વનિવર્ધક, ઓષ્ઠીય ધ્વનિવર્ધક, રિબન (પટ્ટી) ધ્વનિવર્ધક, દબાણ ધ્વનિવર્ધક, ઘોંઘાટ રદ કરવું, ધ્વનિવર્ધક, આવરણ ધ્વનિવર્ધક, અવાજ રદ કરવું, ધ્વનિવર્ધક, અવાજ વિરોધી ધ્વનિવર્ધક, કાર્બન ધ્વનિવર્ધક, સરેખીય ધ્વનિવર્ધક.
ધ્વનિ આલોક-09 સંવેદન ક્રિ.વિ.: ઉચ્ચૌ.
ધ્વનિ આલોક-09 સંવેદન ઉક્તિ: રીડ પડ્યે રજપૂત ધ્રૂજે નહીં. હાથ ઊંચા કરીને હું બોલું છું, પણ કોઇ સાંભળતું નથી.

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

એપ્રિલ , 2024

શુક્રવાર

26

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects