न.
[ અં. ]
એક જાતનું ઝાડ અને તેનું ઉત્તમ લાકડું. આ ઝાડ મધ્ય અમેરિકનું વતની છે. તે હમેશ લીલું રહે છે. ઝપાટાબંધ વધે છે અને ઘટાદાર બની જાય છે. સૂકા પ્રદેશોમાં પણ તે સહેલાઈથી ઊછરી શકે છે. સ્પેન અને પશ્ચિમ હિદુસ્તાનમાં પણ તે થાય છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં