Dictionary

રાજકૃત

અર્થ
રાજા બનાવનાર માણસ. વૈદિક સમયમાં મોટા અમલદારો અથવા મંત્રીઓ એટલે કોષાધ્યક્ષ, સેનાપતિ, ગ્રામણી અથવા શહેરનો મુખી અને બીજાઓ રાજા બનાવરનારા તરીકે ઓળખાતા. પાછળથી તેઓ રત્નનિ ન એટલે જેમને રત્ન અથવા મણિ સોંપવામાં આવ્યું હોય એવા કહેવાતા.