Dictionary

રાજકોષનીતિ

અર્થ
રાજાના (અર્થાત્ રાજ્યના કે રાષ્ટ્રના) ખજાનાને લગતી કાર્યરીતિ, રાજ્યનો ખજાનો સમૃદ્ધ કરવાની કાર્યરીતિ. (૨) રાજ્યનું ભંડોળ કે ખજાનો કયા કામમાં વાપરવો એ અંગેનું વલણ