Dictionary

રાજગર

અર્થ
રાજાના પુરોહિત હોવાને કારણે સૌરાષ્ટ્રના બ્રાહ્મણોની એક જ્ઞાતિ અને એનો પુરુષ. (સંજ્ઞા.) (૨) બ્રાહ્મણોની એક અવટંક અને એનો પુરુષ. (સંજ્ઞા.)