Dictionary

રાજગરું

અર્થ
ચીભડાની જાતનું કોઠીમડાંથી જરા મોટું છાલમાં ઊભી સફેદ દોરીવાળું આછા રાતા રંગનું નાનું ફળ (સહેજ ખટમધુરું હોય છે.)