Dictionary

રાજતરંગિણી

અર્થ
કશ્મીરના ઇતિહાસનું એ નામનું કાવ્ય પુસ્તક. કલ્હણ પંડિતે આ પુસ્તક રચ્યું છે. તે આશરે ઇ. સ. ૧૧૪૮ના અરસામાં થઇ ગયો. સંસ્કૃતનું આ એક જ પુસ્તક છે કે જેને ઇતિહાસ ગણી શકાય. ટ્રોયરે તેનું ફ્રેંચમાં ભાષાંતર કર્યું છે.