Dictionary

રાજદંડ

અર્થ
રાજાના નિશાનરૂપે રહેતી છડી. (૨) રાજા તરફથી ગુનેગારને કરવામાં આવતી સજા. (૩) પ્રજાને વશ રાખવા અજમાવવામાં આવતી રાજસત્તા