અર્થ
રાજાનો તે તે અંગરક્ષક. (૨) રાજાની સગીર અવસ્થામાં એની સંભાળ માટે નિમાયેલ અમલદાર, 'રિજન્ટ'
ક્રમાંક
વ્યુત્પત્તિ
વ્યાકરણ
અર્થ
પું○
રાજાનો તે તે અંગરક્ષક. (૨) રાજાની સગીર અવસ્થામાં એની સંભાળ માટે નિમાયેલ અમલદાર, 'રિજન્ટ'
પુંo
રાજાની સગીર અવસ્થામાં તેના તરફથી રાજ ચલાવનાર અધિકારી; 'રીજન્ટ'
[ સં. ]
पुं.
રાજાની સગીર અવસ્થામાં તેના તરફથી રાજ ચલાવનાર અધિકારી; `રીજંટ`.