Dictionary

રાજર્ષિ

અર્થ
ઋષિ જેવાં પવિત્ર લક્ષણોવાળો રાજા, ધર્મરાજ. (૨) ક્ષત્રિય વંશમાંથી ઋષિપદ પામનાર (વિશ્વામિત્ર વગેરે)