Dictionary

રાજવિદ્યાધર

અર્થ
( સંગીત ) એક ચસ્ત્રજાતિ ૨૦ માત્રાનો તાલ. તેનાં તાલસ્થાન ૧, ૫, ૯, ૧૭, ૧૯ માત્રા ઉપર છે.