બાવી; સાધુડી; ભિખારણ; મઠ કે મંદિર માંડી બેઠેલા અથવા ભીખ માગતા સાધુની સ્ત્રી.
રામની સ્ત્રીભક્ત.
સંન્યાસિની; યોગિની.