Dictionary

રામસેનક

અર્થ
કરિયાતું; એક જાતની ઔષધિ. રામનું સૈન્ય ઘણું હતું અને તે સેનાનો ઉપરી જાંબુવાન હતો. જેમ જાંબુવાનને શરીર ઉપર રૂંવાડાં ઘણાં હતાં તેમ કરિયાતામાં રૂંવાડાં રૂપી ડાંખળાં આવે છે. માટે તેને રામસેનક કહે છે.