न.
જેમાં અંદરથી અને બહારથી એમ બંને તરફથી ગોળ કાચમાંથી પદાર્થાનાં કિરણોનું વક્રીભવન થઈને પછી પ્રતિમા ઊઠે એવું દૂરબીન. વક્રીકાર અને પરાવર્તક એમ બે જાતનાં દૂરબીન હોય છે. તેમાં આ દૂરબીન વાપરવામાં બહુ સગવડવાળું હોય છે. આજ સુધીમાં મહત્વની ઘણી શોધો આ દૂરબીનથી જ થયેલ છે. પૃથ્વી ઉપર સૌથી મોટું વક્રીકાર દુરબીન હાલ અમેરિકમાં કેલિફોર્નિયા પ્રાંતમાં માઉન્ટ હેમિલ્ટનની વેધશાળામાં છે. તેના મુખ્ય કાચ છત્રીશ ઈંચ વ્યાસના છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.