Dictionary

વરઘોડો

અર્થ
ઘોડા ઉપર બેઠેલા વર સાથેનું સમગ્ર સાજનમહાજન, લગ્નનું સરઘસ કે સવારી. (૨) (પછી ગમે તે) સરઘસ