વ્રતાચરણ

Head Word Concept Meaning
સમરૂપતા આલોક-29 ક્રમ-વ્યવસ્થા નામ : સમરૂપતા, સમાનરૂપતા, સાયુજ્ય, સાદ્રશ્ય, અનુરૂપતા, અનુકૂળતા, વ્રતાચરણ, પરંપરાવાદ, પ્રણાલિકાબદ્ધતા, પ્રણાલિકાપાલન, સમાધાન, અનુનેયતા, મૃદુતા, સગવડ, સમાવેશ, સંધિ, અનુમતિ, સંકુચિત દ્રષ્ટિવાળો માણસ, નાગરિક, પ્રભાવી વ્યક્તિત્વ, પાંડિત્યાભિમાની, વિદ્યાદંભી, પાંડિત્યદંભી, અતિસિદ્ધાંતવાદી ('ભદ્રંભદ્ર').

Other Results

Head Word Concept Meaning
સમરૂપતા આલોક-29 ક્રમ-વ્યવસ્થા વિશે. : સમાનરૂપશીલ, અનુનેય, અનુકૂલનક્ષમ, મૃદુ, લવચીક, સમાધાનશીલ, કહ્યાકંથ ('કહ્યાગરો કંથ'), બીજાથી દોરવાયેલા, પરંપરાવાદી, પ્રણાલિકાવાદી, રૂઢિચુસ્ત, મધ્યમવર્ગી, બૂર્ઝવા, રૂપવાદી, પ્રભાવશીલ, વિદ્યાદંપતી, પંડિતંમન્ય ('ભદ્રંભદ્રીય'), આગેસે ચલી આતી હૈ' 'માં' માનનાર.
સમરૂપતા આલોક-29 ક્રમ-વ્યવસ્થા ક્રિયા : અનુરૂપ થવું, સંમતિ આપવી, સંધિ કરવી, સમજૂતી કરવી, મેળ રાખવો, સમાવેશ કરવો, બંધબેસનાર થવું, મેળ ખાવો, નમતું આપવું, આકાર ગ્રહણ કરવો, સમીકરણ કરવું, ચાલુ પ્રવાહ ફેશનમાં ભળી જવું, પ્રવાહ સાથે રહેવું, બીજા કરતા હોય તેમ કરવું, ('મહાજનો યેન ગત: પત્થાસ:').
સમરૂપતા આલોક-29 ક્રમ-વ્યવસ્થા ક્રિ.વિ. : દંભપૂર્વક, પરંપરાપૂર્વક, દ્રઢતાપૂર્વક.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

એપ્રિલ , 2024

શનિવાર

27

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects