Dictionary

સંખ્યાવાચન

અર્થ
લખેલી સંખ્યાને બોલી બતાવવી તે; આંકડામાં લખેલી સંખ્યાને શબ્દોમાં કહી બતાવવાની રીત. તેને ગણના પણ કહે છે.