Dictionary

સંગીતિ

અર્થ
સ્વરોની સંવાદિતા, 'હાર્મની.' (૨) સમૂહગાન, વૃંદગાન, 'કૉરસ'. (૩) બૌદ્ધ સાધુઓની પરિષદ, સંગીથિ. (બૌદ્ધ.). (૪) એ નામનો આર્યાછંદનો એક ભેદ. (પિં.)