Dictionary

સંગ્રહનય

અર્થ
( જૈન ) જે વિચાર જુદી જુદી અનેક પ્રકારની વસ્તુઓ અને અનેક વ્યકતિઓને કોઈપણ જાતના સામાન્યતત્ત્વની ભૂમિકા ઉપર ગોઠવી એ બધાને એક રૂપે સંકેલી લે તે.