Opposites

Word
Type
Meaning
Opposite Word
Type of Opposite Word
Meaning of Opposite Word
ઉપર
(અ○)
ઊંચે; પર
તળે
(અ○)
નીચે; તળિયે
ઉપર
(અ○)
ઊંચે; ક્રમમાં નીચે કે પાછળ નહિ તેવું
નીચે
(અ○)
હેઠે; તળિયે
ઉપરછલ્લું
(વિ○)
છીછરું; ઊંડાણમાં ઊતર્યા વિનાનું; (ઉપરછલું; ઉપરચોટિયું; ઉપલકિયું; ઉપર ઉપરનું)
તલસ્પર્શી
(વિ○)
વસ્તુના ઊંડાણ સુધી જઈ વિચારતું
ઉપરટપકે
(અ○)
ઉપર ઉપરથી
બારીકાઈથી
(અ○)
ઝીણવટથી
ઉપરી
(પું○)
ઉપરનો અધિકારી; (અમલદાર; સાહેબ; શેઠ; માલિક)
સિપાઈ
(પું○)
ચપરાસી; પટાવાળો; સૈનિક; (સિપાહી)