ના○
કી
તાળાની ચાવી, કૂંચી, પિયાનો, ટાઇપરાઇટર ઇ.ની આંગળી વતી દબાવવાની કળ, વિદ્યુત પ્રવાહમંડળ જોડવા કે તોડવાની કળ, ઘડિયાળ ઇ.ની ચાવી (૨) ઉકેલ, ખુલાસો, ગૂઢ કે સંકેત લિપિ ઉકેલવાનો શબ્દ કે પદ્ધતિ, (લા.) કોઈ પ્રશ્ન કે સમસ્યાના ઉકેલનું સાધન (૩) અમુક સૂર પર આધારિત રાગ, સપ્તક (૪) ખીલી, ફાચર, બોલ્ટ ઇ.થી બંધ કરવું (૫) આવશ્યક, અત્યંત મહત્ત્વનું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | કી | તાળાની ચાવી, કૂંચી, પિયાનો, ટાઇપરાઇટર ઇ.ની આંગળી વતી દબાવવાની કળ, વિદ્યુત પ્રવાહમંડળ જોડવા કે તોડવાની કળ, ઘડિયાળ ઇ.ની ચાવી (૨) ઉકેલ, ખુલાસો, ગૂઢ કે સંકેત લિપિ ઉકેલવાનો શબ્દ કે પદ્ધતિ, (લા.) કોઈ પ્રશ્ન કે સમસ્યાના ઉકેલનું સાધન (૩) અમુક સૂર પર આધારિત રાગ, સપ્તક (૪) ખીલી, ફાચર, બોલ્ટ ઇ.થી બંધ કરવું (૫) આવશ્યક, અત્યંત મહત્ત્વનું |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ