ના○
ગિઅર
ઉપકરણો, ગરેડીઓ, હથિયારો, સાજસરંજામ, કપડાં, સાથે કામ કરતાં ઉચ્ચાલકો ઇ.નો સટ, હરકોઈ કામ માટેની આવશ્યક સાધન સામગ્રી કે સરંજામ, મોટર કે એંજિનને તેના કાર્ય સાથે જોડનારી રચના, એવા જોડાણ કે સંયોગ(ના નુકૂલન) ની વિશિષ્ટ અવસ્થા, દાંતાચક્ર, દાંતાવાળાં ચક્રો ખાસ કરીને મોટરગાડીનાં એંજિન અને તેનાં પૈડાં વચ્ચે સંધાન કરનારાં, સજવું, તૈયાર કરવું, યંત્રની પેઠે, કોઈ ખાસ હેતુ અથવા વિસ્તૃત યોજનાની જરૂરિયાત મુજબ કામ કરતું કરવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ગિઅર | ઉપકરણો, ગરેડીઓ, હથિયારો, સાજસરંજામ, કપડાં, સાથે કામ કરતાં ઉચ્ચાલકો ઇ.નો સટ, હરકોઈ કામ માટેની આવશ્યક સાધન સામગ્રી કે સરંજામ, મોટર કે એંજિનને તેના કાર્ય સાથે જોડનારી રચના, એવા જોડાણ કે સંયોગ(ના નુકૂલન) ની વિશિષ્ટ અવસ્થા, દાંતાચક્ર, દાંતાવાળાં ચક્રો ખાસ કરીને મોટરગાડીનાં એંજિન અને તેનાં પૈડાં વચ્ચે સંધાન કરનારાં, સજવું, તૈયાર કરવું, યંત્રની પેઠે, કોઈ ખાસ હેતુ અથવા વિસ્તૃત યોજનાની જરૂરિયાત મુજબ કામ કરતું કરવું |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ