| Word | Meaning |
| ચોર કોટવાળને દંડે | One who puts the blame on someone else who points out the misdeed |
| ચોર જાણે તેને ચાર જાણનાર શું શીખવે? | What tutor shall we find for a child sixty years old? |
| ચોર પકડવા ચોરનો આશરો લેવો | To set a thief, to catch a thief |
| ચોરનારની ચાર આંખ | A thief is always cautious |
| ચોરની મા કોઠીમાં મોં નાખી રડે | He who has horns on his bosom, let him not put them on his head |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.