Proverb | Meaning |
ચોર કોટવાળને દંડે | One who puts the blame on someone else who points out the misdeed |
ચોર જાણે તેને ચાર જાણનાર શું શીખવે? | What tutor shall we find for a child sixty years old? |
ચોર પકડવા ચોરનો આશરો લેવો | To set a thief, to catch a thief |
ચોરનારની ચાર આંખ | A thief is always cautious |
ચોરની મા કોઠીમાં મોં નાખી રડે | He who has horns on his bosom, let him not put them on his head |
ચોરને ચાંદરણું ન ગમે | Wisdom and goodness to the vile seem vile |
ચોરનો ભાઈ ઘંટીચોર | Both are equal (2) Set a thief a catch a thief |
ચોરીનાં હાંલ્લાં શીકે ન ચઢે | Ill gotten goods, seldom prosper |
ચોરીનો માલ ચંડાળે જાય | Evil got, evil spent (2) Ill got ill spent |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.