ના○
ગિઅર
ઉપકરણો, ગરેડીઓ, હથિયારો, સાજસરંજામ, કપડાં, સાથે કામ કરતાં ઉચ્ચાલકો ઇ.નો સટ, હરકોઈ કામ માટેની આવશ્યક સાધન સામગ્રી કે સરંજામ, મોટર કે એંજિનને તેના કાર્ય સાથે જોડનારી રચના, એવા જોડાણ કે સંયોગ(ના નુકૂલન) ની વિશિષ્ટ અવસ્થા, દાંતાચક્ર, દાંતાવાળાં ચક્રો ખાસ કરીને મોટરગાડીનાં એંજિન અને તેનાં પૈડાં વચ્ચે સંધાન કરનારાં, સજવું, તૈયાર કરવું, યંત્રની પેઠે, કોઈ ખાસ હેતુ અથવા વિસ્તૃત યોજનાની જરૂરિયાત મુજબ કામ કરતું કરવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ગિઅર | ઉપકરણો, ગરેડીઓ, હથિયારો, સાજસરંજામ, કપડાં, સાથે કામ કરતાં ઉચ્ચાલકો ઇ.નો સટ, હરકોઈ કામ માટેની આવશ્યક સાધન સામગ્રી કે સરંજામ, મોટર કે એંજિનને તેના કાર્ય સાથે જોડનારી રચના, એવા જોડાણ કે સંયોગ(ના નુકૂલન) ની વિશિષ્ટ અવસ્થા, દાંતાચક્ર, દાંતાવાળાં ચક્રો ખાસ કરીને મોટરગાડીનાં એંજિન અને તેનાં પૈડાં વચ્ચે સંધાન કરનારાં, સજવું, તૈયાર કરવું, યંત્રની પેઠે, કોઈ ખાસ હેતુ અથવા વિસ્તૃત યોજનાની જરૂરિયાત મુજબ કામ કરતું કરવું |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ