| Head Word | Concept | Meaning |
|---|---|---|
| શત્રુતા | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | નામ: શત્રુતા, દુશ્મનાવટ, અમિત્રતા, શત્રુભાવ, રિપુત્વ, દુર્મેળ, અદાવત, અણબનાવ, ખટપટ, ઝઘડો, હિતશત્રુ, અરિતા, વૈમનસ્ય, દુશ્મની દ્વેષ, પ્રતિકૂળતા, વિરોધ, વિદ્રોહ, વેરભાવ, ઇર્ષ્યા, દુર્ભાવ, યુયુત્સા, વિમુખતા. |
| Head Word | Concept | Meaning |
|---|---|---|
| શત્રુતા | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | ખરાબ લાગણી, કટુ લાગણી, કઠોરતા, ઉગ્રતા, હાડવેર, ખરાબ લોહી, જુલમ, દુશ્મન, શત્રુ, પ્રતિનાચક, પ્રતિપક્ષી, ખુલ્લો દુશ્મન. |
| શત્રુતા | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | વિશે: દુશ્મનાવટ કરનાર, અમિત્ર, વેરી, દુર્મેળ રાખનાર, ઠંડા, ઠંડાગાર, વણસેલા સંબંધોવાળા, દુશ્માનટભર્યા, પ્રતિપક્ષી, યુયુત્સુ, ટક્કર લેનાર, સંઘર્ષ કરનાર, અંટસ રાખનાર. |
| શત્રુતા | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | ક્રિયા: દુશ્મનાવટ હોવી, શત્રુતા હોવી-કરવી, ઉશ્કેરવું, ખરાબ લાગણી રાખવી, રોષ રાખવો, અંટસ રાખવો. |
| શત્રુતા | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | ક્રિ.વિ.: ઋણકર્તા પિતા શત્રુર્માતા ચ વ્યભિચારિણી. ભાર્યા રૂપવતી શત્રુ, પુત્ર: શત્રુ: અપંડિત: 1 મૂર્ખમિત્ર કરતાં ડાહ્યો દુશ્મન સારો. રોગ ને શત્રુને શરૂઆતમાંજ દાબી દેવા. |