શત્રુતા

Head Word Concept Meaning
શત્રુતા આલોક-11 સમભાવ અને સ્નેહભાવ નામ: શત્રુતા, દુશ્મનાવટ, અમિત્રતા, શત્રુભાવ, રિપુત્વ, દુર્મેળ, અદાવત, અણબનાવ, ખટપટ, ઝઘડો, હિતશત્રુ, અરિતા, વૈમનસ્ય, દુશ્મની દ્વેષ, પ્રતિકૂળતા, વિરોધ, વિદ્રોહ, વેરભાવ, ઇર્ષ્યા, દુર્ભાવ, યુયુત્સા, વિમુખતા.

Other Results

Head Word Concept Meaning
શત્રુતા આલોક-11 સમભાવ અને સ્નેહભાવ ખરાબ લાગણી, કટુ લાગણી, કઠોરતા, ઉગ્રતા, હાડવેર, ખરાબ લોહી, જુલમ, દુશ્મન, શત્રુ, પ્રતિનાચક, પ્રતિપક્ષી, ખુલ્લો દુશ્મન.
શત્રુતા આલોક-11 સમભાવ અને સ્નેહભાવ વિશે: દુશ્મનાવટ કરનાર, અમિત્ર, વેરી, દુર્મેળ રાખનાર, ઠંડા, ઠંડાગાર, વણસેલા સંબંધોવાળા, દુશ્માનટભર્યા, પ્રતિપક્ષી, યુયુત્સુ, ટક્કર લેનાર, સંઘર્ષ કરનાર, અંટસ રાખનાર.
શત્રુતા આલોક-11 સમભાવ અને સ્નેહભાવ ક્રિયા: દુશ્મનાવટ હોવી, શત્રુતા હોવી-કરવી, ઉશ્કેરવું, ખરાબ લાગણી રાખવી, રોષ રાખવો, અંટસ રાખવો.
શત્રુતા આલોક-11 સમભાવ અને સ્નેહભાવ ક્રિ.વિ.: ઋણકર્તા પિતા શત્રુર્માતા ચ વ્યભિચારિણી. ભાર્યા રૂપવતી શત્રુ, પુત્ર: શત્રુ: અપંડિત: 1 મૂર્ખમિત્ર કરતાં ડાહ્યો દુશ્મન સારો. રોગ ને શત્રુને શરૂઆતમાંજ દાબી દેવા.

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects