Word | Meaning |
All is fair in love and war | પ્રેમ અને યુદ્ધમાં બધું ચાલે |
All is not gold that glitters | ચમકે એટલું સોનું નહીં |
All roads lead to Rome | સુતારનું મન બાવળિયે |
All things come to those who wait | ધીરજનાં ફળ મીઠાં |
All well that ends well | અંત સારો તેનું બધું સારું |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.