all

Type :

વિ○

Pronunciation :

ઑલ

Meaning :

બધા, તમામ, આખું, સમગ્ર, કુલ, લાગતાવળગતા બધા માણસો, દરેક વસ્તુ, સંપૂર્ણપણે, તદ્દન, પૂરેપૂરું

No Type Pronunciation Meaning
1 વિ○ ઑલ

બધા, તમામ, આખું, સમગ્ર, કુલ, લાગતાવળગતા બધા માણસો, દરેક વસ્તુ, સંપૂર્ણપણે, તદ્દન, પૂરેપૂરું

Related Proverbs :
Word Meaning
All is fair in love and war પ્રેમ અને યુદ્ધમાં બધું ચાલે
All is not gold that glitters ચમકે એટલું સોનું નહીં
All roads lead to Rome સુતારનું મન બાવળિયે
All things come to those who wait ધીરજનાં ફળ મીઠાં
All well that ends well અંત સારો તેનું બધું સારું
View All >>

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects