સ○ક્રિ○, અ○ક્રિ○
સ્ટિક
વીંધવું, ભોંકવું, ઘોંચવું, –મા છરી ભોંકવી, અંદર ચોંટી કે વળગી રહેવું, ગુંદર ઇ. વતી ચોંટાડવું કે ચોંટવું, ચોંટી જવું, સહન કરવું, ચલાવી લેવું, અટકી પડવું, અટકવું, નિષ્ક્રિય થઈ જવું, ઊભા થઈ રહેવું, ઘર્ષણ, દબાણ, ઇ.ને લીધે ગતિ કે ક્રિયાશક્તિ ગુમાવવી, –થી વંચિત કરવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | સ્ટિક | વીંધવું, ભોંકવું, ઘોંચવું, –મા છરી ભોંકવી, અંદર ચોંટી કે વળગી રહેવું, ગુંદર ઇ. વતી ચોંટાડવું કે ચોંટવું, ચોંટી જવું, સહન કરવું, ચલાવી લેવું, અટકી પડવું, અટકવું, નિષ્ક્રિય થઈ જવું, ઊભા થઈ રહેવું, ઘર્ષણ, દબાણ, ઇ.ને લીધે ગતિ કે ક્રિયાશક્તિ ગુમાવવી, –થી વંચિત કરવું |
| 2 | ના○ | સ્ટીક | હાથલાકડી, છડી, સોટી, દંડો, ડાંગ, સોટી, લાકડીના આકારનો લાખ, ચોકલેટ, ઇ.નો નળાકાર ટુકડો, સજા, ટીકા, માણસ, મંદબુદ્ધિ અથવા અતડું, મૂંજી, શુષ્ક માણસ, મીણ, ચાક ઇ.ની સળી |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.