stick

Type :

સ○ક્રિ○, અ○ક્રિ○

Pronunciation :

સ્ટિક

Meaning :

વીંધવું, ભોંકવું, ઘોંચવું, –મા છરી ભોંકવી, અંદર ચોંટી કે વળગી રહેવું, ગુંદર ઇ. વતી ચોંટાડવું કે ચોંટવું, ચોંટી જવું, સહન કરવું, ચલાવી લેવું, અટકી પડવું, અટકવું, નિષ્ક્રિય થઈ જવું, ઊભા થઈ રહેવું, ઘર્ષણ, દબાણ, ઇ.ને લીધે ગતિ કે ક્રિયાશક્તિ ગુમાવવી, –થી વંચિત કરવું

No Type Pronunciation Meaning
1 સ○ક્રિ○, અ○ક્રિ○ સ્ટિક

વીંધવું, ભોંકવું, ઘોંચવું, –મા છરી ભોંકવી, અંદર ચોંટી કે વળગી રહેવું, ગુંદર ઇ. વતી ચોંટાડવું કે ચોંટવું, ચોંટી જવું, સહન કરવું, ચલાવી લેવું, અટકી પડવું, અટકવું, નિષ્ક્રિય થઈ જવું, ઊભા થઈ રહેવું, ઘર્ષણ, દબાણ, ઇ.ને લીધે ગતિ કે ક્રિયાશક્તિ ગુમાવવી, –થી વંચિત કરવું

2 ના○ સ્ટીક

હાથલાકડી, છડી, સોટી, દંડો, ડાંગ, સોટી, લાકડીના આકારનો લાખ, ચોકલેટ, ઇ.નો નળાકાર ટુકડો, સજા, ટીકા, માણસ, મંદબુદ્ધિ અથવા અતડું, મૂંજી, શુષ્ક માણસ, મીણ, ચાક ઇ.ની સળી

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

GL Projects