Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Popular Videos

  • વ્યક્તિ વિશેષ : મકરંદ દવે
  • વ્યક્તિ વિશેષ : જ્યોતીન્દ્ર દવે
  • વ્યક્તિ વિશેષ : મરીઝ
  • ગુજરાતીલેક્સિકનનો નવો અવતાર
  • શાશ્વત ગાંધીકથા

Recent Blog

GL Projects