અમિતાભ બચ્ચન

March 04 2020

અહી મારા હ્રદયની લાગણી ખારી નથી કરવી,
જગતની ભાવનાઓની તરફદારી નથી કરવી.

અહી “ત્રિશુલ”થી “બદલા” હવે તો “શાન”થી લેશે,
પછી “મંઝિલ”ને મારે હવે મારી નથી કરવી.

“શરાબી” “ડોન” પણ “પુકાર”થી “મજબૂર” કરવો છે,
અને “ખુદ્દાર” સાથે જાત નોધારી નથી કરવી.

હવે મારે જગતની સર્વ માયા છોડવી પણ છે,
ધરમ કે કર્મથી આ જાત ગંધારી નથી કરવી.

હ્રદયનાં ઘાઁવ મારા કોઈ સમજી પણ નથી શકતું,
પ્રણયનાં દર્દ સાથે કોઈ દિલદારી નથી કરવી.

અનિલ દવે. (“અનુ”)

More from Anil Dave (anu)

More Kavita

એક સંબંઘ એવો કે જેનું કોઈ નામ ન હોય….

એકસંબંઘએવોકેજેનુંકોઈનામનહોય…. એકસંબંધએવોકેજેનુંકોઈનામનહોય, એકપ્રેમએવોકેજેનીક્ષિતિજપારપણસીમાનહોય. મિત્રતોજાણીએકેમંજીલતરફલઈજતોકોઈરાહબરહોય, પણએકવ્યક્તિએવીજેમારેમનજાણેખુદએજમંજીલહોય. ગુરુતોજાણીએકેસમુદ્રમાંવહેતાવહાણનીકોઈશઢહોય, પણએકવ્યક્તિએવીજેમારેમનજાણેજીવનરૂપીઅપારસમુદ્રજહોય. બહેનતોજાણીએભાઈનેમનજાણેજીવનભરનોસ્નેહસંબંધહોય, પણએકવ્યક્તિએવીજેમારેમનજાણેબારેમાસવરસતોસ્નેહનોવરસાદજહોય. પ્રિયતમાતોજાણીએજાણેપ્રેમીનાહૃદયનોધબકારહોય, પણએકવ્યક્તિએવીજેમારેમનહૃદયનેધબકાવતોજાણેપ્રાણવાયુજહોય. લગ્નએતોજાણીએકેબેશરીરનાઆત્માનુંજોડાણહોય, પણએકવ્યક્તિએવીજેનોનેમારોજાણેઆત્માજએકહોય. યુવાનીતોજાણીએજાણેદરેકનાજીવનઋતુનીવસંતહોય, પણએકવ્યક્તિએવીજેમારેમનમારુંસુવર્ણબાળપણહોય. ઓળખેતનેનકોઈ ‘ચેતન’ ,જોતારુંકોઈનામજનહોય, પણએકસબંધએવોમારેમનજાણેએજમારીઓળખાણહોય. – ચેતનકુમારચૌહાણ…… This poetry is dedicated to a person who becomes a part of my life journey during childhood without any society defined relationship name but tought me real values of all kind of relationship by […]

Gujaratilexicon

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

Latest Video

Loading…


Social Presence

જેઠ , સુદ

જૂન , 2020

12

બુધવાર

3

આજે :
વટસાવિત્રી વ્રત શરુઆત
વિક્રમ સંવત : 2076

Powered by eSeva

GL Projects