એકાંત વલોવાય છે.

January 09 2020

રાત્રીની નિરવ સ્તબ્ધતા માં એકાંત વલોવાય છે,
દિલના સરોવરના તરંગોમાં એકાંત વલોવાય છે.
,
શાંત રાત્રીએ દિલની લાગણીઓ કુંઠિત થાય છે,
નૈનોના અશ્રુઓના સાગરમાં એકાંત વલોવાય છે.

જૂની-પૂરાણી, ચવાયેલી પ્રેમ ગાથાઓ ચૂંથાય છે,
રાધા-કૃષ્ણના પ્રીતની યાદમાં એકાંત વલોવાય છે.

આશા-નિરાશામાં સ્વપ્નિલ સ્વપ્નોની ભરમાર છે,
સ્વપ્ન સુંદરીઓની સુંદરતામાં એકાંત વલોવાય છે.

તન્હાઈ સાથે છેડછાડ કરવાની મઝા કંઈક ઓર છે,
દિવસના સૂરજના અંજવાસમાં એકાંત વલોવાય છે.

અનિલ દવે. (“અનુ”)

©

More from Anil Dave (anu)

More Kavita

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

Loading…


મહા , વદ

ફેબ્રુઆરી , 2020

13

શુક્રવાર

21

આજે :
વિશ્વ માતૃભાષા દિવસ મહા શિવરાત્રિ
વિક્રમ સંવત : 2076

Powered by eSeva

GL Projects