ઓગળવા ચાહું છું!

January 09 2020

ખૂદની જાતને મળવા ચાહું છું,
આ જગને ઓળખવા ચાહું છું.
હે પ્રભુ!, ગગન વિહાર કરવા માગું છું,
મુક્ત ગગનમાં ભળવા ચાહું છું.
જીંદગી જ ફિલોસોફી ભરેલી છે,
સંસારની માયાને કળવા ચાહું છું.
મનને છુટું મુકીને મનન કરી લ્યો ને
હ્રદયથી ચિંતનમાં પલળવા ચાહું છું.
નાનકડી વાતમાં નારાજ ન થાઓ!
હું તમારામાં જ ઓગળવા ચાહું છું.
અનિલ દવે. (“અનુ”)

More from Anil Dave (anu)

More Kavita

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

Loading…


મહા , વદ

ફેબ્રુઆરી , 2020

13

શુક્રવાર

21

આજે :
વિશ્વ માતૃભાષા દિવસ મહા શિવરાત્રિ
વિક્રમ સંવત : 2076

Powered by eSeva

GL Projects