કવિતા

January 09 2020

પળ બે પળમાં જ બધું થઈ જાય છે,
અશ્રુઓ અનરાધાર વહી જાય છે.
ઘડી બે ઘડી સૂર્ય કિરણોમાં ચમકશે,
ઝાક બિંદુંઓ માટીમાં ભળી જાય છે.
જીવન સફર જ જોગનો સંજોગ છે,
દરેક સ્ટેશને જ કશ્મકશ સર્જાય છે.
માણસો તો એના એ જ રહે છે,
માણસો ચહેરો બદલતા જાય છે.
નસીબના તાલે દસકાઓ બદલાય છે,
ઢોલકના તાલમાં રાગ ફરી જાય છે.
અનિલ દવે. (“અનુ”)ક

More from Anil Dave (anu)

More Kavita

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

Loading…


મહા , વદ

ફેબ્રુઆરી , 2020

13

શુક્રવાર

21

આજે :
વિશ્વ માતૃભાષા દિવસ મહા શિવરાત્રિ
વિક્રમ સંવત : 2076

Powered by eSeva

GL Projects