ગઝલ

March 07 2020

*વોટ્સઅપ વિના*
આ સફરમાં એક સાથી નો સહારો જોઈએ છે.
આ નયનને એક નયનનો ઈશારો જોઈએ છે.

આ માનવો સાવ ભોળા માણસોને તો ધમકાવે..,
છે, યુક્તિ-પ્રયુક્તિથી એમને તો ઈજારો જોઈએ છે.

ઈશ્કની જો વાત કરશો તો આ દુનિયા ગોળ ફરશે..,
ને પ્રણયને મિલકતનો પણ નજારો જોઈએ છે.

માણસો તો *વોટ્સઅપ વિના* મરેલાં માંદલાં છે,
હાથ મોબાઈલ પકડવાનો પડારો જોઈએ છે.

આ બહારોથી સફરની રાહ ઓજલ થઈ જાય..,
ફૂલની કોમળ કળીઓને નજારો જોઈએ છે.

અનિલ દવે. (“અનુ”)

More from Anil Dave (anu)

More Kavita

એક સંબંઘ એવો કે જેનું કોઈ નામ ન હોય….

એકસંબંઘએવોકેજેનુંકોઈનામનહોય…. એકસંબંધએવોકેજેનુંકોઈનામનહોય, એકપ્રેમએવોકેજેનીક્ષિતિજપારપણસીમાનહોય. મિત્રતોજાણીએકેમંજીલતરફલઈજતોકોઈરાહબરહોય, પણએકવ્યક્તિએવીજેમારેમનજાણેખુદએજમંજીલહોય. ગુરુતોજાણીએકેસમુદ્રમાંવહેતાવહાણનીકોઈશઢહોય, પણએકવ્યક્તિએવીજેમારેમનજાણેજીવનરૂપીઅપારસમુદ્રજહોય. બહેનતોજાણીએભાઈનેમનજાણેજીવનભરનોસ્નેહસંબંધહોય, પણએકવ્યક્તિએવીજેમારેમનજાણેબારેમાસવરસતોસ્નેહનોવરસાદજહોય. પ્રિયતમાતોજાણીએજાણેપ્રેમીનાહૃદયનોધબકારહોય, પણએકવ્યક્તિએવીજેમારેમનહૃદયનેધબકાવતોજાણેપ્રાણવાયુજહોય. લગ્નએતોજાણીએકેબેશરીરનાઆત્માનુંજોડાણહોય, પણએકવ્યક્તિએવીજેનોનેમારોજાણેઆત્માજએકહોય. યુવાનીતોજાણીએજાણેદરેકનાજીવનઋતુનીવસંતહોય, પણએકવ્યક્તિએવીજેમારેમનમારુંસુવર્ણબાળપણહોય. ઓળખેતનેનકોઈ ‘ચેતન’ ,જોતારુંકોઈનામજનહોય, પણએકસબંધએવોમારેમનજાણેએજમારીઓળખાણહોય. – ચેતનકુમારચૌહાણ…… This poetry is dedicated to a person who becomes a part of my life journey during childhood without any society defined relationship name but tought me real values of all kind of relationship by […]

Gujaratilexicon

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

Loading…


જેઠ , સુદ

મે , 2020

6

ગુરૂવાર

28

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત : 2076

Powered by eSeva

GL Projects