જીવનની અમૂલ્ય કિંમત છે.

December 02 2019

કરકસર એ જ જીવનની અમૂલ્ય કિંમત છે,
છતાં વિકટ સમયે પૈસાનું મૂલ્ય અસંગત છે.

ઈશ્વરની ભક્તિમાં આનંદ સવિશેષ મળે છે,
બરાબર સંકટ સમયે પ્રભુ એક જ અંગત છે.

પ્રેમની નિષ્ફળતાથી જીવન અકારું લાગે છે,
જુનું બધું ભૂલી જાઓ, જીંદગી જ ગમ્મત છે.

આખા ગામની પંચાત ગામના પંચાતિયા કરે છે,
કામધંધા વિનાની નવરીબજાર ગામની પંચાત છે.

મસ્ત યૌવન મસ્તીભર્યું હાણવા-માણવા જેવું છે,
જેના વિના તમને ગમે નહી તે જ તો મહોબત છે.

અનિલ દવે. (“અનુ”)

©

More from Anil Dave (anu)

More Kavita

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

Panchang

માગશર , વદ

ડિસેમ્બર , 2019

3

15

આજે :
સંકટ ચતુર્થી
વિક્રમ સંવત : 2076

Powered by eSeva

GL Projects