લે જરા.

February 08 2020

શ્વસીને દિલમાં વસાવી લે જરા,
તું હ્રદય દ્વારોને ઠસાવી લે જરા.

આમ ઓ’રી આવ ગોરી તું જરા,
આંખમાં આંખો પરોવી લે જરા.

એક તારો પ્રેમ ઝંખે છે હ્રદય,
લે હવે દિલને વલોવી લે જરા.

સાચવીને ચાલજે ભૈ’લા! જરા,
આ સફર દિલથી ચલાવી લે જરા.

જિંદગી જાણી શકે જો તો ઘણું ,
‘ને પછી જીવન ભગાવી લે જરા.

અનિલ દવે. (“અનુ”)

More from Anil Dave (anu)

More Kavita

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

Loading…


ચૈત્ર , વદ

એપ્રિલ , 2020

3

શુક્રવાર

10

આજે :
સંકટ ચતુર્થી ગુડ ફ્રાઈડે
વિક્રમ સંવત : 2076

Powered by eSeva

GL Projects