હોવો જોઈએ.

January 09 2020

જિંદગીનો સફર ઞમતાનો ગુલાલ હોવો જોઈએ,
જિંદગી ચોપાટની હાર-જીતનો ખેલ હોવો જોઈએ.

પ્રકૃતિના સાનિધ્યમાં આમ્રકુંજની ગલીમાં ટહેલવું છે,
રસ્તાઓ પરના કંટકોની ઝાડીનો ઉકેલ હોવો જોઈએ.

જગમાં માણસ સીધો-સાદો, સરળ મળવો મુશ્કેલ છે,
માણસ સાવ સરળ સ્વભાવનો ઠરેલ હોવો જોઈએ.

જીવન સદભાવ અને સમર્પણની ભાવનાથી સંગીન છે,
મનુષ્ય આત્માથી જ સદગુણનો ભરેલ હોવો જોઈએ.

કિસ્મતની રેખાઓ શૂન્યના મધ્યબિંદુએ જ છેદાણી છે,
પ્રમેયના પરિઘમાં છેદાતી રેખાનો સવાલ હોવો જોઈએ.

અનિલ દવે. (“અનુ”)

More from Anil Dave (anu)

More Kavita

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

Loading…


મહા , વદ

ફેબ્રુઆરી , 2020

13

શુક્રવાર

21

આજે :
વિશ્વ માતૃભાષા દિવસ મહા શિવરાત્રિ
વિક્રમ સંવત : 2076

Powered by eSeva

GL Projects