Gujaratilexicon

ગુજરાતીલેક્સિકોનનું જાહેર નિદર્શન – તા. 21 ફેબ્રુઆરી 2013

February 18 2013
GujaratilexiconGL Team

આજે ચારે દિશામાં વિશ્વ માતૃભાષા દિન – 21 ફેબ્રુઆરીના પડઘમ સંભળાય છે. આ મહત્ત્વના દિવસે ગુજરાતીલેક્સિકોન સૌ ગુજરાતી ભાષા પ્રેમીઓ માટે એક સુવર્ણ તક રજૂ કરે છે – ગુજરાતીલેક્સિકોનનું જાહેર નિદર્શન( Gujaratilexicon Presentation). રસ ધરાવતી દરેક વ્યક્તિને આ નિદર્શન માણવા માટેનું જાહેર આમંત્રણ આપવામાં આવે છે. આપ અમને [email protected] ઉપર ઈમેલ કરીને કે 40049325 ઉપર ફોન કરીને આપના નામની નોંધણી કરાવી શકો છો. નિદર્શન અંદાજે 45 મિનિટનું રહેશે.

પ્રથમ નિદર્શનનો સમય સવારે 9.45 થી 10.30 અને બીજા નિદર્શનનો સમય 11.15 થી 12.00 વાગ્યાનો છે. આપ સૌને નમ્ર વિનંતી છે કે વહેલાં તે પહેલાના ધોરણે આપનું નામ નોંધાવો જેથી અમે દરેકને સમાવી શકીએ અને આપ રસપૂર્વક નિદર્શન માણી શકો. નોંધણી કરાવવાનો સમય અને તારીખ – 19 અને 20 ફેબ્રુઆરી – સમય – સવારના 11થી બપોરના 1.30. નોંધણી કરાવનારને સ્થળની માહિતી અંગેનો ઈમેલ મોકલવામાં આવશે.

Most Popular

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects