આમ, શ્રી રતિલાલ ચંદરયાના કરેલા સન્માનનો એક ટૂંકો અહેવાલ નીચે આપેલી લિંક પર ક્લિક કરીને તમે વાંચી શકો છો.
http://webgurjari.in/2013/04/06/aheval/
આ કાર્યક્રમ દરમ્યાનની છબીઓ જોવા માટે આપેલી લિંક પર ક્લિક કરો :
http://www.gujaratilexicon.com/gallery/main.php?g2_itemId=750
શ્રી રતિલાલ ચંદરયાનના સન્માન વાર્તાલાપનો વીડિયો નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.