
આવો તમારું સામાન્ય જ્ઞાન ચકાસો અને આના જવાબ અમને મોકલી આપો…. All the best …………….
૧. ગુજરાતના સૌ પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?
અ. ડૉ. જીવરાજ મહેતા
બ. નરેન્દ્રમોદી
ક. ચિમનભાઈ પટેલ
૨. સુરત શહેર કઈ નદીના કિનારે વસેલું છે?
અ. નર્મદા
બ. સાબરમતી
ક. તાપી
૩. સૂર્યપુર જેનું અર્વાચીન નામ હતું તે શહેરનું હાલનું નામ શું છે?
અ. વડોદરા
બ. સુરત
ક. જૂનાગઢ
૪. ગુજકોકનો કાયદો ગુજરાતમાં અમલમાં છે કે નથી?
અ. હા
બ. ના
૫. ગુજરાતનો સ્થાપના દિવસ કયો છે?
અ. ૧ મે ૧૯૫૬
બ. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦
ક. ૧ મે ૧૯૬૦
સાચા જવાબોની મજા માણો
૧. અ
૨. ક
૩. બ
૪. બ
૫. ક
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.