ગોખર – ગાયોમાં ઊછરેલો ગધેડો
ગોખો – પક્ષીનો માળો
ગોધો – સાંઢ, આખલો
ગોમાયુ – શિયાળ
ગોપ્તા – રક્ષક, વાલી
ગીસ – ચોરી
ગુલિસ્તાન – ગુલશન, ફૂલવાડી, બાગ
ગોહ – ગુફા
ગ્રોસ – બાર ડઝન
ગ્રાવા – પથ્થર, ખડક
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.