Gujaratilexicon

ક્વિક-ક્વિઝ

January 13 2010
GujaratilexiconGL Team

આપણે રોજિંદા જીવનમાં ઘણી ગુજરાતી શબ્દની રમત રમીએ છીએ જેમ કે, અંગ્રેજી સમાચારપત્રમાં સુડોકુ અને ગુજરાતી સમાચારપત્રમાં ઊભી ચાવી-આડી ચાવી. અને પછી ધીરે ધીરે એ રમત રમવાનો આનંદ કંઈક અનેરો જ હોય છે ત્યારે આપણને તે ખબર નથી હોતી કે આપણે આપણો શબ્દભંડોળ વધારી રહ્યા છે. 

logo_quiz QuickQuiz

હવે અંગ્રેજી ભાષાનો શબ્દભંડોળ તો વધે છે, પણ ધીરે ધીરે આપણી ગુજરાતી ભાષાનો શબ્દભંડોળ પણ ઘટી ન જવો જોઈએ અને આને ધ્યાનમાં લઈને ગુજરાતી લેક્સિકોન દ્વારા ક્વિક ક્વિઝ રજૂ કરવામાં આવી છે.

આ ગુજરાતી શબ્દોની રમત રમવા માટે આપ https://www.gujaratilexicon.com/gujarati-games/quick-quiz/ મુલાકાત લઈ શકો છો.

અને દર શુક્રવારે તેની પર આપને એક નવી ક્વિઝ જોવા મળશે.

Most Popular

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects