Gujarati Joke
April 23 2015
Written By
Deval Talati
દીકરી (ફોન પર) – માં મારે તારા જમાઈથી ઝગડો થઈ ગયું છે
હું ત્યાં , તો હું બે અઠવાડિયા ત્યાં રોકાવા આવી રહી છું
માં- નહી દીકરી એવા લોકોને આવી મજા ન કરવા દેવાય ,
એને તો એમના કર્મોની સજા આપો..
બેટા તુ ત્યાં જ રહેજે હું પણ
ત્યાં 2 મહિના માટે રોકાવા આવી રહી છું!!!
More from Deval Talati
More Jokes
Interactive Games
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.