તમારા પતિની જગ્યા લઈ શકુ?
May 08 2015
Written By
Hitendra Vasudev
એક સુંદર સ્ત્રીનો બિમાર પતિ મરી ગયો. તેની દફનવિધિના બીજા દિવસે પડોશી તેના ઘેર આવ્યો
ધીરેથી તે સ્ત્રીને કહ્યુઃ ભાભી, ચિંતા ન કરતા હું છુ ને…
સ્ત્રીઃ હવે તો તમારે જ મદદ કરવી પડશે.
પડોશીની હિંમત વધી ગઈઃ ભાભીજી, શું હું તમારા પતિની જગ્યા લઈ શકુ?
સ્ત્રીઃ લઈ તો શકો છો, પરંતુ કબ્રસ્તાનવાળા પાસેથી તેની મંજૂરી લેવી પડશે કે તે જીવતા લોકોને દફનાવે છે કે કેમ.
More from Hitendra Vasudev
More Jokes
Interactive Games
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.